મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદમાં યુવાનો કાર સાથે ઉંડા પાણીમાં ફસાયા, ફાયરના કર્મચારીઓએ બચાવ્યો જીવ

બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં વરસાદી પાણી ન ઓસરતા રાજસ્થાનથી પરત ફરતા બે યુવાનો તેમની ગાડી સાથે ફસ

બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લામાં વરસાદી પાણી ન ઓસરતા રાજસ્થાનથી પરત ફરતા બે યુવાનો તેમની ગાડી સાથે ફસાઈ ગયા. યુવાનોની કાર ઉંડા પાણીમાં જતી રહેતા ફસાઈ જતાં તેમણે તરત જ થરાદ ફાયર બ્રિગેડને માહિતી આપી હતી...મહામહેનતથી ફાયરની ટીમે બંને યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને ઉડા પાણીમાંથી ગાડી પણ સલામત બહાર ખેંચી હતી. બંને યુવાનો દાંતા તાલુકાના રહેવાસી છે, જેઓ રાજસ્થાનમાં તેમના સગા-સંબંધીઓને મળ્યા પછી પરત ફરી રહ્યા હતા

આ સમાચાર શેર કરો