મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર હથિયાર સાથે યુવાનની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો મળવાનો સિલસિલો યથાવત છે. સુરેન્દ્રનગરના મેરા નજીકથી

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો મળવાનો સિલસિલો યથાવત છે. સુરેન્દ્રનગરના મેરા નજીકથી ગેરકાયદેસર હથિયાર સાથે યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.એસ.ઓ.જી પોલીસ દ્વારા યુવક દોદલ સંધિની ગેરકાયદેસર મઝરલોડ બંદુક સાથે અટકાયત કરવામાં આવી. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..

આ સમાચાર શેર કરો