VIDEO: હળવદ બસ સ્ટેન્ડ પાસે વસવાટ કરતી મહિલાઓ અચાનક પોલીસ સ્ટેશને દોડી આવી, આ છે કારણ
રાજ્યના મોરબીના હળવદ બસ સ્ટેન્ડ પાસે પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે સ્થાનિક મહિલાઓ પોલી
રાજ્યના મોરબીના હળવદ બસ સ્ટેન્ડ પાસે પોલીસ પેટ્રોલીંગ વધારવા માટે સ્થાનિક મહિલાઓ પોલીસ સ્ટેશને દોડી આવી હતી. હળવદ પોલીસ સ્ટેશનના P.I.ને પત્ર લખીને હળવદ બસ સ્ટેન્ડ પાછળ પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં ગેન્ગવોર: ચાંદખેડામાં જાહેર રોડ પર ખેલાયો ખુની ખેલ, એક યુવકનું મોત
મધરાત્રિના 3.00 વાગ્યા સુધી અસમાજીક તત્વો અડ્ડો જમાવીને બેસે છે
મહિલાઓએ ગંભીર આરોપ લગાવ્યો હતો કે બસ સ્ટેન્ડની પાછળ મધરાત્રિના 3.00 વાગ્યા સુધી અસમાજીક તત્વો અડ્ડો જમાવીને બેસે છે. લુખ્ખાતત્વો અડ્ડો જમાવીને દારૂ પીને છાક્ટા બને છે, અને ચોરીઓ પણ કરે છે. ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે ફરીયાદ દાખલ કરીને તપાસ ઝડપી બનાવી છે.




