મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શિકારનું મારણ કરતી સિંહણનો પજવણી કરતો વીડિયો વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો

રાજ્યના ગીરગઢડામાંથી સિંહણની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફોરેસ્ટ વિભાગને શરમાય તેવો વીડિયો સો

રાજ્યના ગીરગઢડામાંથી સિંહણની પજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ફોરેસ્ટ વિભાગને શરમાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગીરગઢામાં ગત રાત્રીએ શિકાર કરતી સિંહણની પજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો છે.

સિંહણની પજવણી કરતો વીડિયો વાયરલ

જેમાં એક શખ્સ સિંહણની પાસે કાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તો અન્ય શખ્સ તેનો વીડિયો ઉતારી રહ્યો હતો. તો પ્રાથમિક અનુમાન અનુસાર આ વીડિયો  પ્રખ્યાત રામાપીર મંદિર પાસેનો હોવાનો છે.

આ પણ વાંચો: ગોધરા: સાવલીવાડી વિસ્તારમાં કપિરાજે 10 લોકોને ભર્યા બચકાં, બાળકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ

શિકારનું મારણ કરતી વખતે સિંહણને પજવણી કરતા શખ્સોને કાયદાનો કે ફોરેસ્ટ વિભાગનો કોઈપણ જાતનો ડર નથી તેવું સામે આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો