મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધબકારા વધી જશે આ વિડિયો જો શો તો, ઉતાવળે ચાલતી ટ્રેન પકડવા જતા વૃદ્ધ પટકાયા પછી..

ઉતાવળે ટ્રેનમાં ચડતા યાત્રિકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ રેલ્વેસ્ટેશન પ

ઉતાવળે ટ્રેનમાં ચડતા યાત્રિકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ રેલ્વેસ્ટેશન પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દુરંતો એક્સપ્રેસમાં ચઢવા જતાં વૃદ્ધ નીચે પટકાયા હતા. જોકે રેલ્વે પોલીસના જવાને વૃદ્ધનો જીવ બચાવ્યો હતો, પરંતુ વૃદ્ધને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો