VIDEO: સુરતના વોર્ડ નંબર 23ના રહિશોનો પારો સાતમા આસમાને, જાણો શું છે સમગ્ર મામલો
સુરતના વોર્ડ નંબર 23માં ગંદા પાણી અને કચરાના ઢગલાઓથી
સુરતના વોર્ડ નંબર 23માં ગંદા પાણી અને કચરાના ઢગલાઓથી જનતા પરેશાન છે. દૂષિત પાણીને કારણે બાળકો બીમાર પડી રહ્યા છે, છતાં તંત્ર નિદ્રાધીન છે. બિસ્માર રસ્તાઓ અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકોનો પારો સાતમા આસમાને છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે, બાકીના પાંચ વર્ષ ગાયબ રહે છે. હાલ જનતા આ ગંભીર સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ ઈચ્છી રહી છે.




