મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાંથી પસાર થતો પોપટપરાથી રતનપર સુધીનો કાચો માર્ગ ધોવાયો

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહ

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  સુરેન્દ્રનગર નજીક ભોગાવો નદીમાંથી પસાર થતો પોપટપરાથી રતનપર સુધીનો કાચો માર્ગ ધોવાઈ જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 લાંબા સમયથી તેનું રિપેરિંગ ન કરાતાં લોકોમાં ભારે રોષ

તંત્ર દ્વારા લાંબા સમયથી તેનું રિપેરિંગ ન કરાતાં લોકોમાં ભારે રોષ છે.માર્ગ ધોવાઈ જવાથી હવે સ્થાનિકોને ગામમાં પ્રવેશવા માટે બે કિલોમીટરનો વધારાનો ધક્કો ખાવો પડે છે. આટલું જ નહીં, ગામમાં આવવા માટે વાહનચાલકોને દરરોજ ૨૦ રૂપિયા ભાડું પણ ખર્ચવું પડી રહ્યું છે.

આ સમાચાર શેર કરો