VIDEO: સુરેન્દ્રનગરનું થાનગઢ શહેર છેલ્લા ૧૦ દિવસથી અંધારપટમાં, સ્થાનિકોઅને વેપારીઓમાં ભારે રોષ
સુરેન્દ્રનગરનું થાનગઢ શહેર છેલ્લા ૧૦ દિવસથી અંધા

સુરેન્દ્રનગરનું થાનગઢ શહેર છેલ્લા ૧૦ દિવસથી અંધારપટમાં ગરકાવ છે. વાવાઝોડા અને માવઠાના કારણે ખોરવાયેલી સ્ટ્રીટ લાઈટો હજુ સુધી રિપેર કરવામાં આવી નથી. મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં અંધારાનો લાભ લઈ ચોરીના બનાવો પણ વધી રહ્યા છે.સ્થાનિકો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, છતાં પાલિકાના સત્તાધીશો રજૂઆત સાંભળવા તૈયાર નથી.




