VIDEO: નડિયાદ રેલવે સ્ટેશન માર્ગ પરની દુકાનમાં લાગી ભયાનક આગ, માલ-સામાન બળીને રાખ
ખેડાના નડિયાદ રેલવે સ્ટેશન માર્ગ ઉપર એક દુકાનમાં આગ લાગી હતી..આગ લાગતા દુકાનમાં રહે
ખેડાના નડિયાદ રેલવે સ્ટેશન માર્ગ ઉપર એક દુકાનમાં આગ લાગી હતી..આગ લાગતા દુકાનમાં રહેલા સામાનને નુકસાન પહોચ્યું હતું.આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોચી હતી...દુકાનમાં દિવાસળીના બંડલ હોવાના કારણે આગ વધારે ઝડપથી પ્રસરી હતી..




