VIDEO: માંગરોળ દરિયા કિનારા પરથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું, પાંખમાંથી લખાણ મળ્યું
જુનાગઢ માંગરોળ દરિયા કિનારા પરથી શંકાસ્પદ સ્થિતિમાં એક કબૂતર દેખાયું હતું. સ્થાનિક પોલીસે આ કબૂતર ઝડપી પાડ્ય
જુનાગઢ માંગરોળ દરિયા કિનારા પરથી શંકાસ્પદ સ્થિતિમાં એક કબૂતર દેખાયું હતું. સ્થાનિક પોલીસે આ કબૂતર ઝડપી પાડ્યું હતું. પોલીસ દ્વારા તપાસ કરતા આ કબૂતર રેશનું હોવાનું બહાર આવ્યું હતું. શંકાસ્પદ કબૂતર નજરે પડતાં તેને પકડ્યું હતું, જે કબુતરના પગમાં ટેગ તેમજ પાંખમાં શંકાસ્પદ લખાણ નજરે પડતાં તેને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં લઈ જવાયું હતું.



