VIDEO: સુપરસ્ટાર અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ હાવડામાં રોડ શો યોજ્યો

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો વધ્યો હતો. ઉત્તર હાવડા વિધાનસભા બેઠકના ભાજપના

પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગરમાવો વધ્યો હતો. ઉત્તર હાવડા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઉમેશ રાયના સમર્થનમાં સુપરસ્ટાર અને ભાજપ નેતા મિથુન ચક્રવર્તીએ એક ભવ્ય રોડ શો યોજ્યો હતો અને ભાજપને જંગી મતોથી વિજયી બનાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે બંગાળમાં પરિવર્તનની લહેર છે અને જનતા ભાજપ પર વિશ્વાસ મૂકી રહી છે. આ રોડ શો દર્શાવે છે કે ઉત્તર હાવડામાં ચૂંટણી જંગ અત્યંત રસપ્રદ બન્યો હતો

આ સમાચાર શેર કરો

જાહેરાત