Video: હાપુરમાં ભીષણ આગ

સોર્સ: gstv

ઉત્તરપ્રદેશના હાપુરમાં CNG અને ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત