VIDEO: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અચાનક આવેલા જોરદાર પવન અને ધૂળના તોફાને ભારે તારાજી સર્જી
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અચાનક આવેલા જોરદાર પવન અને ધ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં અચાનક આવેલા જોરદાર પવન અને ધૂળના તોફાને ભારે તારાજી સર્જી હતી .ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનવ્યવહાર પર માઠી અસર પડી હતી અને જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું હતું.અનેક સ્થળોએ ઝાડ પડવાની અને વીજળી ગુલ થવાની ઘટનાઓ પણ સામે આવી હતી .વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી હતી . તોફાનને કારણે વેપારીઓ અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




