મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: આણંદના ઉમરેઠના ડુંગરીપુરા પ્રાથમિક શાળાને વિદ્યાર્થીઓને નડયો અકસ્માત, 7 જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત

VIDEO: આણંદ જિલ્લાના ઉમરેઠના ડુંગરીપુરા પ્રાથમ

VIDEO: આણંદ જિલ્લાના ઉમરેઠના ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આજે અકસ્માત નડયો હતો. શાળા તરફથી 22 વિદ્યાર્થીઓને લઈ સરકારી કાર્યક્રમમાં લઈ જવાયા હતા.આ અકસ્માતમાં 7 જેટલા વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. અકસ્માતને લીધે આખરે શિક્ષણ વિભાગ જાગ્યું હતું. જે અંગે ડુંગરીપુરા પ્રાથમિક શાળાના આચાર્ય નિષેધ કુમારને નોટિસ ફટકારી હતી.બાળકોની સલામતી અંગેના પરિપત્રના ઉલ્લંઘન બદલ ફટકારાઈ નોટિસ. નોટિસનો લેખિતમાં ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો