VIDEO: બનાસકાંઠાની બનાસ નદી પટમાં ખોદકામ દરમિયાન મળી આવી મૂર્તિ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાવળ ગામે આવેલી બનાસ નદીમાં લીઝ સંચાલકો દ્વારા નદીમ
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વડાવળ ગામે આવેલી બનાસ નદીમાં લીઝ સંચાલકો દ્વારા નદીમાંથી રેતી ભરતા સમયે JCB મશીનનો ઉપયોગ થઈ રહ્યો હતો તેટલામાં મશીન ચાલકને રેતીના નીચે કઈક છે તેવું જણાવી આવ્યું જ્યારે ધીમે ધીમે રેતીને દૂર કરવામાં આવતા રેતી નીચેથી મૂર્તિ મળી આવી.
નદી પટમાં ખોદકામ દરમિયાન રેતી નીચેથી મૂર્તિ મળી આવી
વડાવળના બનાસ નદી પટમાં ખોદકામ દરમિયાન રેતી નીચેથી મૂર્તિ મળી આવી છે તેવા સમાચાર વાયુવેગે ફેલાયા હતા. મૂર્તિને જોવા માટે લોકો દોડી આવ્યા હતા.




