મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના વાવડી રોડ પર થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો

રાજકોટના વાવડી રોડ પર થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થ

રાજકોટના વાવડી રોડ પર થયેલી લૂંટ અને હત્યાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે.. જે યુવકે પોતે લૂંટનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી હતી, તે જ આ ઘટનાનો અસલી આરોપી હોવાનું સામે આવ્યું છે...પોલીસ તપાસ દરમિયાન ખુલ્યું કે મૃતક અને આરોપી બંને નજીકના મિત્રો હતા.મોબાઈલ ફોન અને પૈસાની લેવડ-દેવડને લઈને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી..આ બોલાચાલી એટલી વધતી ગઈ કે આરોપીએ ગુસ્સામાં આવી મિત્રની હત્યા કરી નાખી. પછી પોતાની બચાવ માટે લૂંટનો નાટક રચી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસએ આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો