મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સસોઈ ડેમ ઓવરફ્લો થયો

ગુજરાતના જામનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જામનગર જિ

ગુજરાતના જામનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  જામનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે સસોઈ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ડેમમાં પાણીની ભારે આવક થઈ, જેના લીધે ડેમ છલકાઈ ગયો છે. આ ડેમ આસપાસના 27 ગામોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે, જેનાથી ખેડૂતોને ખેતી માટે નોંધપાત્ર લાભ થશે. 

આ સમાચાર શેર કરો