મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ રાજકોટ: 120ની સ્પીડે મોત દોડ્યું! ગોંડલ હાઈવે અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

રાજકોટ-ગોંડલ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતના વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડ

રાજકોટ-ગોંડલ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માતના વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં કાર અત્યંત પૂરપાટ સ્પીડે લગભગ ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતી જોવા મળી છે.  કારના ચાલકે કાબુ ગુમાવતાં આગળ જતી એક કાર સાથે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. મૃતકોમાં ગીતાબેન પાટોડિયા, શામજી પાટોડિયા અને મગન પાટોડિયા સામેલ છે. આજીડેમ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. CCTVમાં દેખાતી અત્યંત ઝડપ અને રફતારનો આતંક જોઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે

આ સમાચાર શેર કરો