VIDEO: મહેમદાવાદમાં ભાજપના ઉમેદવાર જીતતાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામો આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આજે પરિણામો આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે મહેમદાવાદના ચૂંટણી પરિણામોમાં લોરેન્સ બિસ્નોઈના પોસ્ટર સાથે ઉજવણી કરવામાં આવી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવારને વધાવવા લોરેન્સના પોસ્ટર ફરકાવ્યા હતા.
પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે જીતની ઉજવણી કરતા ટોળામાં ભાજપના ખેસવાળા કાર્યકર પણ જોવા મળ્યાં હતા. જો કે પોસ્ટર ફરકાવનારની પોલીસે અટકાયત કરવામાં આવી છે, આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ઘટના મહેમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલની હોવાનું સામે આવી છે. તો બીજી તરફ પોલીસ એ મામલે પણ તપાસ આદરી રહી છે કે




