મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાયલામાં ગેરકાયદેસર ખનીજ ખાણ પર પોલીસના દરોડા, લાખોની મશીનો સાથે બે આરોપીઓની ધરપકડ

સુરેન્દ્રનગરના સાયલાના ચોરાવિરા ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે

સુરેન્દ્રનગરના સાયલાના ચોરાવિરા ગામમાં ગેરકાયદેસર ખનીજ ચોરી પર તંત્રે દરોડા પાડ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે લીંબડી DYSP ટીમ અને ખાણ-ખનીજ ટીમે ગેરકાયદેસરના કાર્બોસેલની ખાણો પર દરોડા પાડ્યા હતા. પોલીસના કાફલા એ ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ સાથે આરોપીઓને દબોચ્યા હતા. પોલીસે લાખોની કિંમતની મશીનો પણ ઝડપી પાડ઼ી હતી.

આ સમાચાર શેર કરો