VIDEO: પોલીસ જાપ્તામાં મનસુખ સાગઠિયાનો પરિવાર સાથે મુલાકાતનો વિડિયો વાયરલ
રાજકોટમાં 27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ
રાજકોટમાં 27 લોકોને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના સૂત્રધાર એવા મનસુખ સાગઠિયાનો વિડિયો વાયરલ થયો છે. પરિવાર સાથે મુલાકાતનો વિડિયો વાયરલ થયો છે.જેમાં મનસુખ સાગઠીયા પરિવાર સાથે વાત ચીત કરતો નજરે પડી રહ્યો છે.ત્યારે પોલીસ જાપ્તામાં જ પરિવારને મળતા અનેક સવાલો ઉઠ્યા છે.




