મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: લીંબડી સરકારી હોસ્પિટલના ઈમરજન્સી સ્ટાફનો આરામ ફરમાવતો વીડિયો વાયરલ

સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલની લાલીયાવાડી સામે આવી છે. રાત્રીના સમ

સુરેન્દ્રનગરના લીંબડી સરકારી હોસ્પિટલની લાલીયાવાડી સામે આવી છે. રાત્રીના સમય દરમ્યાન હોસ્પિટલમાં ઇમરજન્સીમાં નોકરી પર હાજર ડોક્ટરો અને સ્ટાફ આરામ કરી રહ્યા છે.આ વીડિયો દર્દીના સગા દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામા આવ્યો છે.રાત્રી દરમ્યાન ડોક્ટર અને સ્ટાફને  દર્દીઓના ઈલાજ માટે ખડેપગે હોસ્પિટલમાં રહેવાનું હોય છે. ત્યારે ડોક્ટરો અને સ્ટાફ સુતા ઝડપાયા હોવાનું સામે આવ્યું. GSTV આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.

આ સમાચાર શેર કરો