મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બાળકીની હત્યાનો આરોપીના નાટકીય કૃત્યનો Video viral 

Anand news : આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા ક

Anand news : આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની નિર્મમ હત્યા કરનાર આરોપી અજય પઢિયારના નાટકનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ વિડિયોમાં આરોપી લોકઅપમાંથી બહાર નીકળતી વખતે સામાન્ય રીતે ચાલતો દેખાય છે, પરંતુ આંકલાવ PSI દ્વારા કાનમાં કંઈક કહેવામાં આવ્યા બાદ તે અચાનક લંગડાવા લાગે છે. આ વિડિયોમાં પોલીસ અધિકારી અને આરોપી વચ્ચેની વાતચીત સ્પષ્ટ ન હોવા છતાં, આરોપીના વર્તનમાં આવેલો અચાનક બદલાવ શંકાસ્પદ જણાય છે. જોકે gstv દ્વારા આ વાયરલ વિડિયોની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ ઘટના આંકલાવ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે. 

આ સમાચાર શેર કરો