મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : રાજકોટ-મોરબી હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ

રાજકોટ મોરબી હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. શાળાએ જતા બાળકો રીક્ષા પાછળ જોખમી ર

રાજકોટ મોરબી હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. શાળાએ જતા બાળકો રીક્ષા પાછળ જોખમી રીતે ઉભા છે તેવું વિડીયોમાં દેખાઈ રહ્યુ છે. બેડીગામથી ગૌરીદલ જતા રસ્તે આ રીક્ષા દેખાઈ હતી. આવી સ્થિતિમાં જો રીક્ષાનો અકસ્માત થાય તો આ બાળકોનું શું થાય?

આ સમાચાર શેર કરો