મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં ચાલુ કારના બોનેટ પર બેસીને રોફ જમાવતો વીડિયો વાયરલ, યુવકોને કાયદાનો પાઠ ભણાવવા માગ

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા નેવે મુકીને યુવાનો રિલ બનાવવા લાગ્યા હોય તેવા દ્રશ્

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થા નેવે મુકીને યુવાનો રિલ બનાવવા લાગ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. રિવરફ્રન્ટ રોડ પર ચાલુ કારના બોનેટ પર બેસીને રોફ જમાવતો વીડિયો સોશિયલ મીડિયા પર મુક્યો છે. આમ ફરી સુરેન્દ્રનગરમાં ખાખીનો ખૌફ જાણે ભૂલાયો હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ વાયરલ વિડોયો બાદ યુવકોને કાયદાનો પાઠ ભણાવવા સ્થાનિકો તરફથી માંગ ઉઠી છે. 

આ સમાચાર શેર કરો