VIDEO: રાજકોટમાં ગોકુલ ધામ સહિત 5 આવાસોને ફટકરાઈ નોટિસ , મકાનોમાં પડ્યા છે તિરાડો અને ગાબડા
રાજકોટ મહાનગર પાલિકા જર્જરીત આવાસોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે.ચોમાસા પૂર્વે જ જર્જરીત
રાજકોટ મહાનગર પાલિકા જર્જરીત આવાસોને લઈને એકશન મોડમાં આવી ગઈ છે.ચોમાસા પૂર્વે જ જર્જરીત આવાસોમાં નોટિસ આપવામાં આવી રહી છે. ગોકુલ ધામ અવાસ સહિત 5 જેટલી આવાસોમાં નોટીસ આપવામાં આવી છે.મોટા ભાગના આવાસોમાં ગાબડા અને તિરાડો પડી જવા પામી છે. ઘણા આવાસોમાં લોકો ભાડે પણ રહી રહ્યા છે.




