મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ નાગપુરઃ પેટ્રોલ ડિઝલના ભાવ વધતા  જનજીવન પર અસર

મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો અને સીએ

તસવીર: gstv

મહારાષ્ટ્રના નાગપુરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થતા સામાન્ય જનજીવન પર સીધી અસર પડી છે. વાહનચાલકો, રિક્ષાચાલકો અને દૈનિક મુસાફરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે સતત વધતા ઈંધણના ભાવથી ઘરખર્ચ અને પરિવહન ખર્ચ બંનેમાં વધારો થયો છે. અનેક લોકોએ સરકાર પાસે તાત્કાલિક ભાવ નિયંત્રણની માગ કરી હતી. કેટલાક રિક્ષાચાલકોએ તો ભાડા વધારવાની પણ ચેતવણી આપી છે.

આ સમાચાર શેર કરો