VIDEO: સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ, વહેલી સવારથી જ મતદાતાઓનો ધસારો
સુરેન્દ્રનગરમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી
સુરેન્દ્રનગરમાં લોકશાહીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાઈ રહી છે. મહાનગરપાલિકા વિસ્તારમાં 1.94 લાખ લોકો મતદાન કરશે.મતદાન બુથો પર વહેલી સવાર થી મતદાતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ કરવામાં આવ્યું








