મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વડોદરામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ચો તરફ ભરાયા પાણી

વડોદરામાં અને ઉપરવાસમાં વરસાદ પડ્યો છે તેને લઇ ને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા

વડોદરામાં અને ઉપરવાસમાં વરસાદ પડ્યો છે તેને લઇ ને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે શહેર ની મધ્યમાંથી પસાર થતી વિશવામિત્રી નદી માં જળસ્તર વધી ગયા છે જેથી નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. વડોદરાના MG રોડ જાણે વહેતી નદીઓ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો