VIDEO: અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલા ભારતનગર વિસ્તારમાં ભંગારના ઢગલામાં લાગી ભીષણ આગ
અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલા ભારતનગર વિસ્તારમાં &n
અમરેલીના કુંકાવાવ રોડ પર આવેલા ભારતનગર વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં પડેલા વેસ્ટ ચંપલના ભંગારના ઢગલામાં અચાનક આગ લાગતા તેણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતા જ અમરેલી ફાયર વિભાગની ત્રણ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવ્યો હતો. અંદાજે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો,




