મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરના ખોખરા ગામ પાસે સિંહો રસ્તા પર મળ્યા જોવા

ગુજરાતના કેટલાક ગામોમાં સિંહો દેખાયા હોવાના અહેવાલો સતત સામે આવતા રહે છે. મળત

ગુજરાતના કેટલાક ગામોમાં  સિંહો દેખાયા હોવાના અહેવાલો સતત સામે આવતા રહે છે.  મળતા અહેવાલ પ્રમાણે  ભાવનગર નજીક માળનાથ, ખોખરા અને ભંડારીયાના ડુંગરોમાં એશિયાટિક સિંહોનો કાયમી વસવાટ થયો હોવાનું જોવા મળી રહ્યું છે.

બન્ને સિંહોનો  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ 

તાજેતરમાં ખોખરા ગામ પાસેના નાળા નજીક બે નર સિંહ રોડ પર આંટા- ફેરા  મારતા જોવા મળ્યા હતા. બન્ને સિંહોનો  વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિસ્તારમાં સિંહો વારંવાર દેખાી રહ્યા છે, જેનાથી સિંહ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ હાઈવે પર અને ગામોની શેરીઓમાં સિંહો દેખાી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો