VIDEO: ડાલમથ્થા સિંહો અનોખા અંદાજમાં દીવમાં લટાર મારતા દેખાયા
VIDEO: lions seen strolling in Diu in a unique style | રાજ્યના દીવના નાગવા-વણાકબારા રોડ પર બે સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. ડાલમથ્થા સિંહોને રાહજારીઓએ કેમ
રાજ્યના દીવના નાગવા-વણાકબારા રોડ પર બે સિંહો લટાર મારતા જોવા મળ્યા હતા. ડાલમથ્થા સિંહોને રાહજારીઓએ કેમેરામાં કેદ કર્યા હતા. થોડાક દિવસો પહેલા પણ દીવના દરિયાકાંઠે સિંહો જોવા મળ્યા હતા.



