મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઉના અહેમદપુર બીચ પર સિંહો લટાર મારવા નીકળ્યા, ગત રોજ જ પૂર્ણ થયો બીચ ફેસ્ટિવલ

રાજ્યના ગીર સોમનાથના ઉના અહેમદપુર બીચ પર સિંહોએ લટાર મારવા નીકળ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ગત રોજ જ બીચ ફે

રાજ્યના ગીર સોમનાથના ઉના અહેમદપુર બીચ પર સિંહોએ લટાર મારવા નીકળ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે ગત રોજ જ બીચ ફેસ્ટિવલ પૂર્ણ થયો હતો. સોમનાથ બાગ વિસ્તારની પાછળ આ સિંહો પહોંચ્યા હતા. સોશિયલ મીડિયામાં સિંહોની લટારનો વિડિયો વાયરલ થયો હતો. સિંહોની બીચ પર એન્ટ્રી થતાં લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિકોએ આ મામલે વન વિભાગને જાણ કરી હતી. 

આ સમાચાર શેર કરો