ઉના: 2 સિંહનો મસ્તી કરતો ક્યુટ VIDEO વાઇરલ,અહેમદપુર માંડવી બીચ પર મારી લટાર
ઊનાના જસધારામાંથી 4 સિંહનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક સિંહણ અને
ઊનાના જસધારામાંથી 4 સિંહનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એક સિંહણ અને એક નર ડાલામથ્થા ફરી વખત દરીયા કિનારે બીચ અને રોડ ઉપર જોવાં મળ્યાં હતા. દેલવાડાથી નાલીયા માંડવી એહમદપુર ચેકપોસ્ટ સુધી જંગલ વિસ્તારનું રીજવર ફોરેસ્ટ અભિયારણ્ય વિસ્તાર હોવાથી સિંહ જોવા મળે છે.




