VIDEO: નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. આકોના અને પાયાકો
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના આકોના ગામની સીમમાંથી દીપડો પાંજરે પુરાયો. આકોના અને પાયાકોઈમાં આ દીપડાએ ચાર જેટલા પશુઓનું મારણ કર્યું હતું. દીપડાની દહેશતને લઈને ખેડૂતો ખેતરમાં પણ નહોતા જતા..નસવાડી વનવિભાગ દ્વારા છેલ્લા 15 દિવસ થી દીપડાને પકડવા માટે પીંજારા મુક્યા હતા જેમાં દીપડો પાંજરે પુરાતા બે ગામોના લોકો ને હાશકારો થયો છે.




