મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મોરબી માટે હું 20 કરોડ રૂપિયા મંજૂર કરી દઈશ, કાંતિલાલ અમૃતિયાએ જાહેરમાં આપ પાર્ટીના નેતાને કરી ચેલેન્જ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે મોરબ

તસવીર: gstv

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે  મોરબીમાં વોર્ડ નંબર 8ની ભાજપની જાહેર સભામાં કાંતિલાલ અમૃતિયાએ ફરી ચેલેન્જ કરી છે. નેતાજીએ જાહેર મંચ પરથી કહ્યું કે એક આપ નેતાએ 20 ટકા ભરીને વિકાસની વાત કરી હતી હું 20 કરોડ રૂપિયા મંજૂર કરીશ. તો બીજી તરફ પાલિકાના પૂર્વ પ્રમુખે અપક્ષ ઉમેદવારી નોંધાવતા જ  કાંતિલાલ અમૃતિયાએ આકરા પ્રહાર કરીને ઝાટકણી કાઢી હતી. જાહેર મંચ પરથી કાંતિલાલ અમૃતિયાએ ટિકિટ કપાતા કાર્યકરોની માફી માંગી હતી

આ સમાચાર શેર કરો