VIDEO:ચૂંટણી ટાણે સાવરકુંડલામાં હાઈવોલ્ટેજ ડ્રામા: કાર્યકરો બાખડ્યા બાદ પ્રતાપ દુધાત મેદાને, પોલીસ મથકે ભારે હોબાળો
VIDEO: 
VIDEO: અમરેલીના સાવરકુંડલામાં નગરપાલિકાની ચૂંટણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો, જ્યાં વોર્ડ નંબર 3ના મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી થઈ હતી.
આ વિવાદ વધતા મામલો સાવરકુંડલા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષના કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા..જ્યાં પ્રતાપ દુધાત અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચાઓ ચાલી..




