VIDEO: ઈડરના ચાંડપ ગામના કુવામાં ખાબકેલા દિપડાનું દિલધડક રેસ્ક્યું
રાજ્યના ઈડરના ચાંડપ ગામની સીમાના કુવામાં દિપડો ખાબક્યો હતો. ખોરાકની શો
રાજ્યના ઈડરના ચાંડપ ગામની સીમાના કુવામાં દિપડો ખાબક્યો હતો. ખોરાકની શોધમાં નિકળેલો દિપડો કુવામાં પડ્યો હતો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. ભારે જહેમત બાદ કુવામાંથી દિપડાને બહાર કાઢ્યો હતો.




