મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત કોંગ્રેસ વોટ ચોરી મુદ્દે રાજ્યમાં સહી ઝૂંબેશ ચલાવશે, ઘરે-ઘરે જઈ લોકોને જાગૃત કરશે

VIDEO: ગુજરાત

VIDEO:  ગુજરાત કોંગ્રેસ આગામી સમયમાં વોટ ચોરી મુદ્દે આખા રાજ્યમાં સહી ઝૂંબેશ ચલાવશે. આ માટે કોંગ્રેસ આગામી ત્રીજીથી 10 ઓક્ટોબર સુધી સહી ઝૂંબેશ ચલાવવાની છે. કોંગ્રેસ આ માટે પ્રદેશથી બુથ લેવલ સુધી અભિયાન ચલાવશે. કાર્યકરો લોકોનાં ઘરઘર સુધી જઈ લોકોને જાગૃત કરશે. પ્રત્યક્ષ રીતે સહી ઝૂંબેશમાં ન જોડાઈ શકનાર લોકો માટે સમર્થન મોબાઈલ નંબર જાહારે કરાયો છે. 

કેન્દ્ર સરકારના અહેવાલે ગુજરાત સરકારના શિક્ષણ ક્ષેત્રમાં મોટા દાવાઓનો પરપોટો ફોડી નાખ્યો છે. કેન્દ્રના શિક્ષણ વિભાગ દ્વારા PARAKH રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ચોંકાવનારી વિગત સામે આવી છે PARAKHના અહેવાલમાં ગુજરાત દેશમાં ટોપ 10માં નથી. ગુજરાત લોઅર પર્ફોર્મિંગ સ્ટેટ તરીકે રહેલું છે જે ચિંતાનો વિષય. શિક્ષકોને અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખે છે. ગુજરાત સરકારે અહેવાલને ધ્યાને લઈ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવી જોઈએ

આ સમાચાર શેર કરો