VIDEO: સાબરકાંઠાના ઈડરિયા ગઢના DRONEના દૃશ્યો કરશે મંત્રમુગ્ધ
સમગ્ર ગુજરાતમાં મેહુલ્યો બરોબરનો જામ્યો છે. વરસાદથી રાજ્યના વિવિધ પર્યટન સ્થળો સોળે કલાએ ખીલ
સમગ્ર ગુજરાતમાં મેહુલ્યો બરોબરનો જામ્યો છે. વરસાદથી રાજ્યના વિવિધ પર્યટન સ્થળો સોળે કલાએ ખીલી ઉઠ્યા છે. ત્યારે આવાજ એક મનમોહક દૃશ્યો સાબરકાંઠાના પ્રખ્યાત પર્યટન સ્થળ ઈડરિયા ગઢથી સામે આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરિયા ગઢના Drone Video સામે આવ્યા છે.
ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢની પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી
ચોમાસાની ઋતુમાં ઈડરિયા ગઢની પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. રાજાના મહેલના આકાશી દૃશ્યો મનમોહી લે તેવા છે. પર્યટકો હાલ કુદરતી સૌંદર્યની સાથે સાથે વાતાવરણની પણ મજા લઈ રહી છે. વર્ષા ઋતુમાં તો પર્યટકો મોટી સંખ્યામાં પહોચી રહ્યા છે, પર્યટકો માટે ઈડરિયો ગઢ સોનેરુ પર્યટક સ્થળ બન્યું છે. આ આકશી દૃશ્યો તમને પણ મોહી લેશે.




