મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ સુરેન્દ્રનગરમાં સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM અને સાહિત્યની ફાળવણી શરૂ

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થયું છે. આવતીકાલે 18

સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ થયું છે. આવતીકાલે 182 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે મતદાન યોજાશે.સ્ટ્રોંગ રૂમ ખાતેથી EVM મશીનો અને ચૂંટણી સાહિત્યની ફાળવણી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓની હાજરીમાં મશીનોનું ટેસ્ટિંગ પૂર્ણ કરી સ્ટાફને મતદાન મથકો રવાના કરાયો છે. ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ઓર્ડર અને જરૂરી સ્ટેશનરી એનાયત કરી, પારદર્શી મતદાન માટે તંત્રએ તમામ તૈયારીઓ આટોપી લીધી છે.

આ સમાચાર શેર કરો