VIDEO: અમદાવાદ છાસવાલાના મિલ્કશેકમાંથી નિકળ્યો મરેલો વંદો, ગ્રાહકે લગાવ્યો ગંભીર આરોપ
છાસ વાલા માંથી મિલ્ક શેક પિતા ગ્રાહકને થયો કડવો અન
છાસ વાલા માંથી મિલ્ક શેક પિતા ગ્રાહકને થયો કડવો અનુભવ...અમદાવાદના IIM રોડ પર આવેલા છાસવાલાના આઉટલેટમાંથી મંગાવેલા અંજીર મિલ્ક શેકમાંથી મરેલો વંદો નીકળતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ કડવા અનુભવ બાદ ગ્રાહકોમાં ભારે રોષ છે અને બહારના પીણાં પીતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.




