મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અરવલ્લીમાં સાયકલ યાત્રા યોજાઈ, મોડાસાથી સંતરામપુર સુધી ખાસ રેલી યોજાઈ

ગુજરાતમાં ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓફ સાયકલિંગ થીમ સાથે અરવલ્લીમાં પણ સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં અરવલ્લી જિલ્લા કલ

ગુજરાતમાં ફિટ ઈન્ડિયા મિશન અંતર્ગત સન્ડે ઓફ સાયકલિંગ થીમ સાથે અરવલ્લીમાં પણ સાયકલ રેલી યોજાઈ હતી. જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક, જિલ્લા વિકાસ અધિકારી,મોડાસા નગરપાલિકા પ્રમુખ તેમજ બીજા અન્ય સાયકલિસ્ટ જોડાયા હતા .જેઓ મોડાસાથી માલપુર લુણાવાડા થઈને સાત કુંડા સંતરામપુર પહોંચ્યા હતા.જ્યાં ધોધ અને અન્ય રમણીય વિસ્તાર ડુંગર વિસ્તારમાં બિરાજમાન મહાદેવના દર્શન કર્યા અને ત્યાં વહેતી ધોધની પણ મુલાકાત લીધી હતી..

આ સમાચાર શેર કરો