VIDEO: દેવભૂમિ દ્વારકામાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના મતદારોની બુથ પર ભીડ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. દ્વારકા તાલુકામાં વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. યુવક-વૃદ્ધ સહિત તમામ વર્ગ મતદાન માટે ઉમટી પડ્યા. 21-વરવાળા જિલ્લા પંચાયત સીટ પર મહિલા મતદારોમાં ખાસ ઉત્સાહ સાથે લાંબી લાઈનો જોવા મળી.



