મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO/ ઓડિશામાં નશીલી કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ: STF એ 8400 બોટલો જપ્ત કરી

ઓડિશાના ભુવનેશ્વરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડ્રગ કંટ્રોલરના સંયુક્ત દરોડામાં નશીલી કફ

ઓડિશાના ભુવનેશ્વરમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને ડ્રગ કંટ્રોલરના સંયુક્ત દરોડામાં નશીલી કફ સિરપના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. તપાસ દરમિયાન સત્તાવાળાઓએ કુલ 8400 બોટલ જપ્ત કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી નશીલા પદાર્થોનું વેચાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ આ એક મોટી સફળતા માનવામાં આવે છે.

આ સમાચાર શેર કરો