મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: ચાંગોદર પોલીસનો સપાટો, 2520 કફ સિરપની બોટલ સાથે બે શખ્સોની ધરપકડ

અમદાવાદ જિલ્લામાંથીનો જથ્થો ચાંગોદર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 4 લાખ 15 હજારન

Ahmedabad news: ચાંગોદર પોલીસનો સપાટો, 2520 કફ સિરપની બોટલ સાથે બે શખ્સોની ધરપકડ

અમદાવાદ જિલ્લામાંથીનો જથ્થો ચાંગોદર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે 4 લાખ 15 હજારની કિંમતની 2520 બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પ્રદીપ કનોજીયા અને રાકેશ ગજેરાની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર અને કફ સિરપ સાથે આઠ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ સમાચાર શેર કરો