મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: થરાદમાં કોંગ્રેસના ત્રણ અગ્રણી કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાતા વિવાદ વકર્યો

થરાદમાં કોંગ્રેસના ત્રણ અગ્રણી કાર્યકરો સામે પોલીસ

થરાદમાં કોંગ્રેસના ત્રણ અગ્રણી કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાતા વિવાદ વકર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, આ ખોટી FIR એ લોકશાહી પર સીધો પ્રહાર છે.કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ સત્યનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ગેનીબેને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી નિષ્પક્ષ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.  

આ સમાચાર શેર કરો