મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી થશે શરૂ

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે. મોરબીથી ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા ફ

કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રા 9 ઓગસ્ટથી શરૂ થશે. મોરબીથી ગાંધીનગર સુધી આ ન્યાય યાત્રા ફરશે. 14 દિવસ સુધી ન્યાય યાત્રા ગુજરાતમાં ફરશે. જેમાં મોરબી ઝુલતા પુલ, રાજકોટ અગ્નિકાંડ, ઉનાનો દલિત કાંડ સહિતના વિસ્તારોને આ ન્યાયયાત્રામાં આવરી લેવામાં આવશે. 

આ ન્યાયયાત્રમાં લોકસભા વિપક્ષનેતા રાહુલ ગાંધી પણ જોડાઈ તેવી શક્યતા છે. 9 ઓગસ્ટ સવારે 8:30 વાગે દરબારગઢ મોરબીથી આ  ન્યાય યાત્રાની શરૂઆત  થશે. 23 ઓગસ્ટ ના રોજ ગાંધીનગર ખાતે ન્યાયાયાત્રા થશે પૂર્ણ

આ સમાચાર શેર કરો