મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસનું કલેક્ટરને આવેદનપત્ર

નવસારીમાં આદિવાસી સમાજના બોગસ

નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસે આક્રમક વલણ અપનાવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે મહારાષ્ટ્રમાં જન્મેલી વ્યક્તિને આણંદમાં ખોટું આદિવાસી પ્રમાણપત્ર આપવામાં આવ્યું અને તેના આધારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતાઓએ ભાજપ સરકાર પર કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગયાનો આક્ષેપ કરી આ મામલે ગંભીર તપાસની માંગ કરી છે. સાથે જ આદિવાસી સમાજના હક માટે કોંગ્રેસ પક્ષ ખભેખભો મિલાવી ઉભો રહેશે અને આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી છે.

આ સમાચાર શેર કરો