મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ગેરકાયદેસર ખોદકામ મુદ્દે માલધારીઓ અને ખનિજ માફિયાઓ વચ્ચે ઘર્ષણ

સુરેન્દ્રનગરના ખોડું ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ મુદ્દે માલધારીઓ અને ખન

સુરેન્દ્રનગરના ખોડું ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ મુદ્દે માલધારીઓ અને ખનિજ માફિયાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ખોડું ગામે ગેરકાયદેસર પથ્થરની ખાણોનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવા છતા ખાણ ખનિજ વિભાગ અને તંત્ર કાર્યવાહી ન કરતા ગ્રામજનો રોષે ભરાયા છે. તાત્કાલિક ધોરણે ખોદકામ અટકવા માલધારીઓએ માંગ કરી છે.

આ સમાચાર શેર કરો